બે સમાંતર કે પ્રતિસમાંતર સદિશોનો સદિશ ગુણાકાર કેટલો મળે ?

Similar Questions

$\vec A\, = \,(\hat i\, + \,\hat j)$ અને $\vec B\, = \,(2\hat i\, - \,\hat j)$ આપેલ છે. સમતલ સદિશ $\vec C$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી $\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B$ થાય?

  • [JEE MAIN 2018]

સદિશ $\overrightarrow {\rm A} = 2\hat i + 3\hat j - \hat k$નો સદિશ $\overrightarrow B = - \hat i + 3\hat j + 4\hat k$ ની દિશામાંનો પ્રક્ષેપ મેળવો.

બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો. 

બે બળોની સદિશ સરવાળો તેના સદિશના તફાવતને લંબ છે. આ કિસ્સામાં બળ......

$ 2\hat i + 2\hat j - \hat k $ અને $ 6\hat i - 3\hat j + 2\hat k $, બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ કયો થશે?